SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ લેક સ્વરૂપ ભાવના ૨૧૯ અર્થ–માટે હે ચેતન ! હે ભવ્ય છે. જેમાં આવું નાટક ભજવાઈ રહ્યું છે, એવા–આલોકાકાશના પર્યટણથી તમે જે પરામુખ થયા છે, અથત તમે ભવભટકણુથી થાકી ગયા છે અને એથી છુટવા માગતા હે તે આ શાંતસુધારસનું પાન કરો, અને શરણાગત વનયવતનું રક્ષણ કરનાર ભગવાનને પ્રકૃષ્ટ ભાવે નમે. ૮ ॥ इति श्री शांतसुधारसगेयकाव्ये लोकस्वरूप भावना विभावनो नाम एकादशः प्रकाशः॥ છાત શ્રી શાંતસુધારસ નામના ઢાળબદ્ધ કાવ્યમાં અગ્યારમે લોકસ્વરૂપ ભાવના નામનો પ્રકાશ સમાસ C? R
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy