________________
લોકસ્વરૂપ ભાવના.
૨૧૭
લે છે. હે ચેતન ! આમ આ લોકા
કાશ પુદગલવિવર્તથી વ્યાપ્ત છે, તેને તું હૃદયમાં ધાર. ૫ વળી એ કાકાશનું બીજી રીતે ચિત્ર આપે છે.
क्वचिदुत्सवसमयमुज्ज्वलं,
નય બંગાળનાટું क्वचिदमंदहाहारवं,
gશુશોવિષાદું છેવિદા. અર્થ –વળી લેકપુરુષ રૂપી નાટકની રંગભૂમિ કેવી છે?
કઈ કઈ સ્થળેએ ઉજજવળ ઉત્સવ સમય લોકરૂપે નાટય વર્તી રહ્યો છે અને જયના મંગળ અવાજે, ગૃહ. ગીતે ગવાઈ રહ્યાં છે, તે વળી બીજે સ્થળે
અત્યંત હાહાકાર થઈ રહ્યો છે; મહા જબરા શેકનું અને બેદનું કારણ વર્તી રહ્યું છે, અર્થાત્ કયાંય વિવાહ જેવા મંગળ પ્રસંગે ઉજવાય છે, તે કયાંય ઈષ્ટ પ્રિય યુવાન સ્વજનના મરણ જે દારુણ પ્રસંગ બધાને શોકમગ્ન કરે છે. કેઈ હારે છે, કેઈ જીતે છે, કઈ રડે છે, કેઈ હસે છે, કેઈ લક્ષમી કમાય છે; કેઈ નેઈ દે છે, આમ અનેક પ્રકારનાં ચિત્રવિચિત્ર નાટકે આ પુરૂષલોક નાટયગૃહમાં ભજવાય છે, તેનું ચિત્ર હે વિનય! તુ તારા હૃદયપટ ઉપર ચિતર, અને આ લેકની એવી પ્રથા દેખી શાંતચિત્ત થઈ સમતા આદર, આથી તારું પરમ કલ્યાણ થશે. ૬