________________
લોકસ્વરૂપ ભાવના
૨૧૫
લકાકાર અને ના પ્રદેશવડે એ પુરૂષના સમસ્ત કેવલ સમુદ્દઘાત. પ્રદેશને પૂરી નાંખે છે, અને આ લેકા
કાશમાં જીવ અને પુદગલપરમાણુ વિવિધ પ્રકારની ક્રિયા કરી રહ્યા છે. અર્થાત્ જીવ અને અણુની જાતજાતની યિા અને ગુણના ગૌરવનું આ કાકાશ સ્થાનક છે. એને એક પ્રદેશ એ ખાલી નથી, કે જ્યાં છ–અજીવની ક્રિયા ન વર્તતી હેય. એવા લેકપુરૂષને હે વિનય! તું તારા ચિત્તમાં ચિંતવ. ૩.
एकरूपमपि पुद्गलैः,
कृतविविधविवर्त ॥ कांचनशैलशिखरोन्नतं,
क्वचिदवनतगर्त ॥ वि० ४ ॥ અર્થ-વળી એ લોકાકાશ કેવું છે ? ત્યાં પુદ્ગલેને
લઈને એકરૂપ છતાં જાતજાતનાં વિવર્તી લોકાકાશ રૂપે રૂપાંતર પામી રહ્યું છે. તે કાકાશ
અને કઈ સ્થળે મેરૂ જેવા ઉંચા સુવર્ણના પુગલવિતે. શિખરૂપ થઈ રહેલ છે, તે બીજે
સ્થળે એવીજ ઉંઘ નીચી હેટી ખાઈઓ રૂપે થઈ રહેલ છે. આવા લોકપુરૂષને હું વિનય ! તારા હૃદયમાં ધાર અને સ્થિર થઈ તારૂં સ્વરૂપ વિચાર. ૪.
क्वचन तविषमणिमंदिरै
रुदितोदितरूपं ॥