________________
થમ ભાવના.
तस्मिन्कष्टदशाविपाकसमये धर्मस्तु संवर्मितः।
सज्जः सज्जन एष सर्वजगतस्त्राणाय बद्धोधमः ॥५॥ અર્થ–પિતા, માતા, ભાઈ, પુત્ર આદિ આપણા હિતને
અર્થે ઉદ્યમ કરે છે, તે ધર્મને જ લઇને. “ધર્મો જય ધનુષ્યના ગે ચપલ થયેલું એવું જે જબરું પાપે ક્ષય.” લશ્કર તે પણ આવીને દીનતા ધરે છે, તે
ધર્મનું જ ફળ. વળી ભુજબળ જ્યારે નાશ પામે છે, એવી કષ્ટ અવસ્થાના પરિણામ કાલે પણ આ ધર્મ જ મિત્ર સમાન થાય છે. આમ આ ધર્મરૂપ સજન આખા જગના રક્ષણ અર્થે સજ્જ થઈ ઉદ્યમ કરી રહ્યો છે. આ દેખીતી વાત છે કે અધર્મને ઉદય થયે, માતા, પિતા, પુત્ર, ભાઈ આહિ વૈરીનું કામ સારે છે, અને અણહિત ચિંતવે છે, અણહિત કરે છે. આ વર્તમાન કાળમાં આવા દાખલા શેધવા જવું પડે એમ નથી, માટે ધર્મનું આરાધન પરમ હિતકર છે. પ. त्रैलोक्यं सचराचरं विजयते यस्य प्रसादादिदं ।
यात्रामुत्र हितावहस्तनुभृतां सर्वार्थसिद्धिप्रदः॥ येनानर्थकदर्थना निजमहस्सामर्थ्यतो व्यर्थिता ।
तस्मै कारुणिकाय धर्मविभवे भक्तिप्रणामोऽस्तु मे ॥६॥ અથ– એ ધર્મનાજ પ્રસાદવડે કરી આ સ્થાવર
જંગમમ ત્રણ લોક, આ સચરાચર ધર્મના આધારે વિશ્વ શોભી રહ્યું છે. એ ધર્મજ આ જગત્ શોભે છે લેક તથા પરલોકને વિષે પ્રાણિયેનું હિત
કરે છે. અને એજ સર્વ અર્થની સિદ્ધિ