________________
ધ ભાવના.
शरणस्मरणकृतामिह भविनां । दूरीकृतभयशोक | पा० ४ ॥
૨૦૧
અથદાન, શીલ, તપ અને ભાવ જેમાં મુખ્ય છે, એવા હું ધર્મ ! તુ લાકને ચરિતાર્થી કરે છે; અર્થાત લેાકેાને ચારિત્રના ખપ કરાવે છે. વળી તારૂ જે સ્મરણ કરે છે અને તારા જે આશ્રય લે છે એવા ભવ્યજીવાના ભય શાક દૂર થાય છે. આમ તું ચારિત્ર આપનારા અને ભય શાક નિવારનારી છે. હું જિનધમ ! તું મારૂં રક્ષણ કર. હું તારે શરણે આવ્યા . ૪.
क्षमासत्यसंतोषदयादिकसुभगसकलपरिवार | देवासुरनरपूजितशासन ।
कृतबहुभवपरिहार || पा० ५ ।।
અથ—હૈ ! ધર્મ ! ક્ષમા, સત્ય, સાષ (પ્રાપ્ત વસ્તુમાં આનંદ) અને દયા આદિ તારા સમસ્ત પરિવાર સુંદર છે. ૐ ધર્મ ! દેવ, અસુર, નર તારી આજ્ઞા પૂજી રહ્યા છે અને એમ તારી આજ્ઞા આરાધી એએએ ઘણા ભવના પરિહાર કર્યાં છે. અર્થાત્ હું ધર્મ ! તારા આરાધનથી સુર, અસુર અને મનુષ્યાના ઘણા ભવ નાશ પામ્યા છે. એવા તારા મહિમા છે. એવા હે શ્રી જિનધર્મ ! મારૂં રક્ષણ કર! રક્ષણ કર!! તારા આશ્રયે આવ્યેા છુ. ૫.
बंधुरबंधुजनस्य दिवानिशमसहायस्य सहायः ॥