________________
૨૧૧
લકસ્વરૂપ ભાવના. તે આ લોકપુરૂષને કંદોરે છે. (૨). હવે ઊર્વ લેક તે લોક પુરૂષની કટિભાગની ઉપર ઉંચે બ્રા દેવલોક છે, જે
પાંચ રજજુ પ્રમાણ વિસ્તારમાં હાઈ બે કહ્યું કેણુઓનું કામ સારે છે. સિદ્ધશિલા જે
એ લેક પુરૂષના અંતે ઊભાગમાં આવેલ છે, અને જે પણ વિસ્તારમાં એક રજુ છે, તે એ
લોકપુરૂષનું મસ્તક છે. (૩). એ લેક શિર પુરૂષ છાશ કરવા ઉભેલા પુરૂષની જેમ
પગ પહોળા કરી ઉભેલ છે, અને એણે પિતાના બે હાથ કેડ ઉપર રાખેલા છે. તે લોકપુરૂષ અનાદિકાળને નિરંતર ઊર્ધ્વ જેવાવાળે છે, ઊર્ધ્વ જવાવાળે છે, ઉચ્ચ એની ગતિ છે; ઉચ્ચ એને આશય છેજિતેંદ્રિય છે; અને પ્રાંતમુદ્રા ધારણ કરે છતે ખિન્ન નથી. (૪). એ લપુરૂષ
છ દ્રવ્ય ભરેલો છે. એ પુરૂષ અકૃત્રિમ અનાદિશાશ્વત છે, એને કેઈએ કરેલે નથી. એ
અનાદિ અનંત છે. એનાં જન્મ-મૃત્યુ થયાં નથી અને તરફ ધર્મ, અધમ, કાલ, આકાશ, જીવ અને પુદ્ગલ એ નામના છ દ્રવ્યથી ભરેલું છે. આ તે લેકપુરૂષ છે. (૫) रंगस्थानं पुद्गलानां नटानां ।
नानारूपैर्नृत्यतामात्मनां च ॥ कालोद्योगस्वस्वभावादि भावैः।
શર્માતાપ્તિતાનાં નિત્ય | |