________________
૨૦૭
ધર્મ ભાવના. મહિમા છે. હે પવિત્ર જેનધર્મ! તને વિશેષ શું કરું? મારા પર કૃપા કર! મારી રક્ષા કર ! ૭.
મોટા જંગલમાંહી મંગળ થશે, આધાર આધીન આનંદેત્સવ આપશે અવનિમાં, સદ્ધર્મ શ્રી એન.”
इह यच्छसि सुखमुदितदयांग ।
प्रेत्येंद्रादिपदानि ॥ क्रमतो ज्ञानादीनि च वितरसि ।
निःश्रेयससुखदानि ॥ पा० ८॥ અર્થ-જેને દયાધર્મ કુર્યો છે, તેને હું ધર્મ !
તું આ ભવમાં જ સુખ આપે છે, ધર્મી આ લોક અને પરભવે ઇંદ્રાદિક પદવી આપે છે પરલોકે સુખી અને કેમે કરી મોક્ષસુખ આપનાર
જ્ઞાનાદિ ગુણ આપે છે. આ તારે પ્રભાવ છે. હે ધર્મ ! મારી રક્ષા કર ! રક્ષા કર ! ૮.
सर्वतंत्रनवनीतसनातन।
सिद्धिसदनसोपान ॥ जय जय विनयवतां प्रतिलंबित
સંતસુધારસાન પ | અર્થ –હે ધર્મ ! તું સનાતન-શાશ્વત છે. બધાં
શાસ્ત્રોનાં માખણરૂપ-સારરૂપ છે. તું મોક્ષ શિવ હર્યનું આવાસ પર જવા નિસરણું સમાન છે. ધર્મ પાન, તું વિનયવંત શિષ્યોને શાંતસુધારસનું