________________
૨૦૦
શાંત સુધારસ.
જાય છે. અધર્મનો પ્રચાર થાય છે ત્યારે છ તાપથી, તૃષાથી, ક્ષુધાથી આકુળવ્યાકુળ થાય છે. અનાવૃષ્ટિ થાય છે;
કાંતે અતિવૃષ્ટિ થાય છે, દુભિક્ષ થાય છે; અધમના અનર્થ મારી મરકી આદિ પ્રાણઘાતક રેગેના
ઉપદ્રવ થાય છે; ઉલ્કાપાત થાય છે; ભૂકંપ થાય છે, દાવાનળ પ્રજળે છે અને અનેક જીને સંહાર થઈ જાય છે. ભયંકર વાવાઝોડાં, વળીઆ, પવન નના તોફાન થાય છે; સમુદ્ર પણ પૃથ્વી ઉપર આગળ ધસી આવે છે, અને એક જ મોજાંએ આસપાસના પ્રદેશને જળસમાધિ આપે છે; જળપ્રલય થાય છે. ઈત્યાદિ અધર્મના ફેલાવાનાં ફળ છે. આ પંચમ કાળ એના પ્રત્યક્ષ પૂરાવારૂપ છે. જેમ જેમ અધર્મ આચાર, વિચાર, ઉચ્ચારને પ્રસાર થતો
જાય છે તેમ તેમ લેકે દુઃખ, દારિદ્રય, પંચમ કાળ રેગથી વિશેષ વિશેષ પીડાતા પ્રતિદિવસ સાક્ષી. આપણે દેખીએ છીએ. આવા ભયંકર
પ્રસંગોમાં પણ, અર્થાત્ દેશ પર દુ:ખ, દારિદ્રય, દાવાનલ મરકી, આદિનાં સંકટે-ઉપદ્રવે આવ્યું તે ધમી જ સુખી છે. ધમી ને ધર્મ ગમે તેવા સંકટમાં સહાયક છે, આ નિર્વિવાદ વાત છે. આ ધર્મને માટે મહિમા છે. તે ધમ હે ભવ્ય! તમે આચરે, સુખી થાઓ અને બીજાને સુખી કરે. ૪. ' ધર્મને વિશેષ મહિમા બતાવે છે.
_શવિહિત કૃત્ત છે यस्मिन्नेव पिता हिताय यतते भ्राता च माता सुतः।
सैन्यं दैन्यमुपैति चापचपलं यत्राफलं दोनलं ॥