________________
૧૮૮
શાંત સુધારસ.
થાય છે, તેવી જ રીતે આકરાં તપશ્ચરણથી આત્મા વિશુદ્ધ-પવિત્ર-કર્મ રહિત થાય છે; પ્રકાશ પામે છે. આવું અદ્દભુત તપનું પ્રબળ છે. ૬.
बाह्येनाभ्यंतरेण प्रथितबहुभिदा जीयते येन शत्रुश्रेणी बाह्यांतरंगा भरतनृपतिवत् भावलब्धदृढिम्ना ॥ यसात्प्रादुर्भवेयुः प्रकटितविभवा लब्धयः सिद्धयश्च । वंदे स्वर्गापवर्गार्पणपटु सततं तत्तपो विश्ववंद्यं ॥७॥
અર્થ–બાહ્ય અને અત્યંતર એવા એ તપના બહુ ભેદ
છે. એ તપ પર દઢભાવ રાખનારા ભારતતપનું માહાભ્ય. રાજાની પેઠે પોતાના બાહ્ય અને અતરંગ
વરીઓના સમૂહ પર વિજય મેળવે છે. વળી એ તપના પ્રભાવે વૈભવએશ્વર્ય પ્રગટ કરનારી લબ્ધિઓ, સિદ્ધિઓ પ્રગટ થાય છે. તથા એ તપ સ્વર્ગ અને મેક્ષસુખ આપવામાં કુશળ છે. આમ એ તપ આખા જગતને વંદના પૂજવા ગ્ય છે. તે તમને હું વંદું છું.
હવે આ નવમી ભાવનાનું અષ્ટતાનિયું કહે છે. | સારંગ રાગ-જિકુંદરાય શરણ તાહરે આયોરે...એ દેશ છે
विभावय विनय तपोमहिमानं ॥ ध्रुवपदं ॥
बहुभवसंचितदुष्कृतममुना ॥ મને વિમાને વિવ ?.