________________
દશમી ધર્મભાવના.
તે ઉપાતિ વૃત્ત दानं च शीलं च तपश्च भावो ।
धर्मश्चतुर्धा जिनवांधवेन ॥ निरूपितो यो जगतां हिताय ।
સ માનસે રમતનગર છે અર્થ-જિનબાંધવ શ્રી તીર્થકર દેવે દાન–શીલતપ
અને ભાવ એ ચાર પ્રકારને ધર્મ જગધમના ચાર ના હિત અર્થે ઉપદે છે. તે ધર્મ પ્રકાર મારા હૃદયમાં નિરંતર રહે અને મને
આનંદ આપે. શ્રી જિનેંદ્ર દેવે એ ધર્મ પ્રરૂપે, તેથી મને બહુ આનંદ થાય છે, જે ધર્મથી જગતનું હિત થાય એમ છે, જે ધર્મ જગતના બંધુ શ્રી તીર્થ કર દેવે ઉપદેશ્યો અને જે ધર્મ તેના ઉપદેશ સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા હોવાથી નિઃસંશય કલ્યાણકારી છે, તે ધર્મ નિરંતર મારા હૃદયમાં વાસ કરે. ૧.
એ ધર્મના મુખ્ય બીજા પ્રકાર કહે છે.