________________
શાંત સુધારસ
૧૯૪
ક રાગ, તપ બતાવેલા અનુપાન પ્રમાણે ઔષધ લેતાં ઔષધ, જ્ઞાની વૈદ્ય, રાગ દૂર થાય તેમ શ્રી જિનેશ્વર ભગવાને આજ્ઞા અનુપાન. પ્રરૂપેલ રસ્તે, તે મતે આ તપશ્ચર્યાં આચરતાં ક્રમ્હરૂપી રાગ ટળેજ; અજ્ઞાન
રૂપે, સ્વચ્છ દે, પેાતાની મતિએ તપ કરતાં કમરાગ ન જાય. સારા કુશળ વૈદ્યની સલાહ વિના જેમ સ્વમતિએ ઔષધ લેતાં રામ દૂર ન થાય, પણ ઉલટા નવા વિકાર પેદા થાય, તેમ કુશળ વૈદ્યરૂપ શ્રી જિનેશ્વર ભગવાનના મતની નિશ્રા વિના સ્વમતે તપ કરવાથી, અજ્ઞાન તપ કરવાથી કમ ક્ષીણુ ન થાય, પણ ઉલટાં નવાં પેદા થાય; માટે તપરૂપી ઔષધ ગ્રહણ કરવું, પણ તે શ્રી જિનેશ્વરના મતરૂપ અનુપાન સાથે, એમ લેવાય તેજ કરાઝ નાશ પામે. અજ્ઞાન તપશ્ચર્યાંથી ક્રમ ક્ષીણ થતાં નથી, પરંતુ નવાં પેદા થાય છે. ભલે શુભ ગતિ કે વૈભવ એનાં ફળરૂપે પ્રાપ્ત થાય; પણ એ પરિણામે નિરાના હેતુ નથી, માટે જ્ઞાનીની આજ્ઞાએ, તપશ્ચર્યાં આચરવી ઘટે છે. તપ ન આચરવું એમ કહેવાનું નથી, તપશ્ચર્યાની તે! બહુ બહુ જરૂર છે; એના વિના તે કોઇ કાળે કમ ક્ષીણ થવાનાં નથી. જેટલા મહાપુરૂષા સિદ્ધિ પામ્યા, તે બધા તપના બળે કે નિજ રીતેજ માટે તપશ્ચર્યા તા અવશ્ય કરવાની છે; પણ તે સદ્નગુરૂની આજ્ઞાએ; શ્રી જિનેશ્વર ભગવાનના મત પ્રમાણે,સુખાગ્નિ આદિ પામવા-મેળવવાની વાંચ્છા-આશાએ નહિ; પણ કેવળ તપશ્ચર્યા ખાતરજ તપ કર્ત્તવ્ય છે.
કશી ફળની આશા-ઇચ્છા વિના તપ કર્ત્તવ્ય છે. શ્રી
અજ્ઞાન તપ શાતા આપે, ભવ ન છેઠે