________________
નિશ ભાવના.
૧૫
જિનેશ્વર ભગવાનની એજ આજ્ઞા છે, એનો નિષ્કામ તપ, એજ મત છે કે આશા–ઈચ્છા વિના ત૫
કરવું. આથી કર્મમળ ટળી આત્મજ્ઞાન થાય છે. શ્રી સદ્દગુરૂની આજ્ઞારૂપ અનુપાન સાથે જ હ૫ ઔષધ લેતાં કર્મગ ટળે છે, એમ કહેવાનો આ હેતુ છે. “આE ધ ગાWS . "
--આર્ષવચન. આજ્ઞાએ ધર્મ, આજ્ઞાએ તપ. તે જે પ્રકારે, જે હેતુએ શ્રી જીવર દેવે તપશ્ચર્યા કરવાની આજ્ઞા કરી છે તે પ્રકારે તે હેતુએ એ આરાધતાં કલ્યાણ થાય છે. કમળ ટળે છે. તે વિનય ! તું સુખનો ભંડાર એવું આ ત૫ આચર. તું શાંતસુધારસના પાનરૂપ આ તપ આર. હે વિનય ! તું તપને મહિમા વિચાર. ૮ ॥ इति श्री शांतसुधारसगेयकाव्ये निर्जराभावना विभा
વનો નામ નવમ રિસ છે. ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાળબધ્ધ કાવ્યમાં નિર્જર ભાવના નામને નવમ પ્રકાશ સમાપ્ત.