________________
નિજ ભાવના.
૧૯૩
संयमकमलाकामणमुज्ज्वल
शिवसुखसत्यकारं ॥ चिंतितचिंतामणिमाराधय
તપ વારંવાર વિ૦૭ અર્થ-વળી એ તપ સંયમરૂપ લક્ષ્મીને વશ કરવાની વિદ્યા છે, ઉજજવલ એવાં મોક્ષસુખને આપવા સમર્થ છે, એ તપથી મોક્ષ સુખ ચક્કસ મળે છે, એ તપ ઇછિત-ચિંતિત વસ્તુ આપવામાં ચિંતામણિ સમાન છે, અર્થાત્ ચિંતામણિ જેમ ધારેલું ફળ આપે છે તેમ એ
તપ આદરવાથી ધારેલ સિદ્ધ થાય છે; તપ ચિંતામણિ. આવા પ્રભાવવાળા તપને આ જગતમાં
હે વિનય ! તું વારંવાર અંગીકાર કર. એ તપને મહિમા છે વિનય! તું ચિંતવ. ૭
कर्मगदौषधमिदमिदमस्य च,
जिनपतिमतमनुपानं ॥ विनय समाचर सौख्यनिधानं,
शांतसुधारसपानं ॥ वि० ८॥ અથ– વિનય! એ તપ કમરૂપી રાગનું અમેઘ ઔષધ છે, કર્મરૂપી રોગ ટાળવામાં આ તપ-ઔષધ નિષ્ફળ જતું નથી, શ્રી જિનવર દેવે પ્રગટ કરેલ મત એ તપ આષધનું
અનુપાન છે. અર્થાત્ જેમ કુશળ વધે