________________
નિર્જરા ભાવના.
અપૂર્વ ઉપશમ
ભાવ.
૧૮૭
આવતાંનાં ધૂળ-માં, પથ્થર, ઈટાલા અને તરવારની મુષ્ટિકાવડે તેને અતિ સંતાપ પ્રાપ્ત થયા. ત્યાં આગળ લેાક સમુદાયે દોઢ માસ સુધી તેને પરાભવ્યા. પછી થાકયા અને તેને મૂકી દીધા. દઢપ્રહારી ત્યાંથી કાચેત્સગ પારી બીજી ભાગાળે એવા જ ઉગ્ર કાચેાત્સથી રહ્યા. તે દિશાના લેાકેાએ પણ એમ જ પરાભળ્યા. દોઢ મહીને છંછેડી મૂકી દીધા. ત્યાંથી કાઉસગ્ગ પારી દઢપ્રહારી ત્રીજી પળે રહ્ય.. તેઓએ પણ મહાપરાભવ આપ્યા. ત્યાંથી દોઢ મહીને મૂકી દીધાથી ચેથી પાળે ઢાઢ માસ સુધી રહ્યા. ત્યાં અનેક પ્રકારના પરિકૅની નિર્જરા ષહેને સહન કરીને તે ક્ષમાધર રહ્યા. છઠે કૈવલ્યપ્રાપ્તિ માસે અનંત સમુદાયને ખાળી વિશેાધી–વિશેાધીને તે ક રહિત થયા. સર્વ પ્રકારના મમત્વના તેણે ત્યાગ કર્યાં. અનુપમ કૈવલ્યજ્ઞાન પામીને તે મુક્તિના અનંત સુખમાં વિરાજિત થયા. તપના, ક્ષમાના, કાચેાત્સના પ્રભાવ !!
यथा सुवर्णस्य शुचिस्वरूपं ।
दीप्तः कृशानुः प्रकटीकरोति ॥ तथात्मनः कर्मरजो निहत्य |
ज्योतिस्तपस्तद्विशदीकरोति ॥ ६ ॥
અઃ—જેમ બહુ આકરા અગ્નિ સાનાનું પવિત્ર સ્વરૂપ પ્રગટ કરે છે. તેમ ક્રમરૂપી રજા, મેલના નાશ કરી તપરૂપી તાપ. આત્માની જ્યેાતિ-આત્માનેા પ્રકાશ તપ આત્માનીવિશુદ્ધિ પ્રગટ કરે છે. સાનાને જેમ જેમ તાપમાં તપવિયે, તેમ તેમ તે શુદ્ધ પવિત્ર કુંદન