________________
નવમી નિર્જરા ભાવના.
| | ઇંકવઝા વૃત્તિ છે यनिर्जरा द्वादशधा निरुक्ता ।
तद् द्वादशानां तपसां विभेदात् ॥ हेतुप्रभेदादिह कार्यभेदः।
स्वातंत्र्यतस्त्वेकविधैव सा स्यात् ॥१॥ અથર–નિર્જરા પિતે તે એક જ પ્રકારની છે, છતાં
તેના બાર ભેદ કહ્યા, તે તેનાં કારણ તએક છતાં પના બાર ભેદ છે તેને લઈને; કારણ કે અનેક કેમ? કારણભેદે કાર્યભેદ થાય એ રીતિ છે.
એટલે કારણ અપેક્ષા વિના રવતંત્રપણે જે લઈએ તે નિર્જરા એકજ પ્રકારની છે, બાકી તેના કારણ તપને લઈ તે બાર પ્રકારની છે. ૧.
काष्ठोपलादिरूपाणां निदानानां विभेदतः। बहिर्यथैकरूपोऽपि पृथगूरूपो विवक्ष्यते ॥ २॥