________________
સંવર ભાવના.
૧૮૧
સંવર આશ્રયી શ્રી વજુસ્વામીનું ચરિત્ર બેધક છે. પંડરિકનું ટુંક વૃત્તાંત તે કુંડરિકના અનુસંધાનમાં આશ્રવભાવનાના છેડે આપેલ છે.
શ્રી વજુસ્વામી શ્રી વજાસ્વામી કંચન-કામિનીના કેવળ દ્રવ્ય–ભાવ પરિ
ત્યાગી હતા. એક શ્રીમંતની રુકિમણી રૂકિમને મેહ નામની સુંદર પુત્રી, વજુવામીના ઉત્તમ
ઉપદેશને શ્રવણ કરી મેહિત થઈ. ઘેર આવી માતા-પિતાને કહ્યું કે જે હું આ દેહે પતિ કરૂં તે માત્ર વજુવામીનેજ કરૂં; અન્ય સાથે લગ્ન ગાંઠે જોડાવા માટે પ્રતિજ્ઞા છે.
રુકિમણુને તેનાં માતાપિતાએ ઘણું કહ્યું કે ઘેલી વિચાર તો કર કે મુનિરાજ તે કદી પરણે? એ મુનિએ તે આશ્રવદ્વારની સત્ય પ્રતિજ્ઞા કરી છે. તે પણ રૂકિમણીએ કહ્યું ન માન્યું. નિરુપાયે તેના પિતા ધનાવાહ શેઠ કેટલુંક દ્રવ્ય અને
રૂપા રુકિમણીને સાથે લઈ વજાસ્વામી સમીપે આવ્યા અને શેઠે મુનિને કહ્યું આ લક્ષ્મીને તમે યથારુચિ ઉપગ કરે, વૈભવ વિલાસમાં વાપરો અને આ મારી મહાસુકેમળા ફકિમણી નામની પુત્રીથી પાણિગ્રહણ કરે. એમ કહી તે પિતાને ઘેર આવ્યા.
વનસાગરમાં તરતી અને રૂપના અંબારરૂપ રૂકિમણીએ વજાસ્વામીને અનેક પ્રકારે ભેગ સંબંધી ઉપદેશ કર્યો, ભેગનાં સુખ અને પ્રકાર વર્ણવી દેખાડયાં. મનમોહક હાવ
* ભાવનાબોધ ઉપરથી