SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ નવમી નિર્જરા ભાવના. | | ઇંકવઝા વૃત્તિ છે यनिर्जरा द्वादशधा निरुक्ता । तद् द्वादशानां तपसां विभेदात् ॥ हेतुप्रभेदादिह कार्यभेदः। स्वातंत्र्यतस्त्वेकविधैव सा स्यात् ॥१॥ અથર–નિર્જરા પિતે તે એક જ પ્રકારની છે, છતાં તેના બાર ભેદ કહ્યા, તે તેનાં કારણ તએક છતાં પના બાર ભેદ છે તેને લઈને; કારણ કે અનેક કેમ? કારણભેદે કાર્યભેદ થાય એ રીતિ છે. એટલે કારણ અપેક્ષા વિના રવતંત્રપણે જે લઈએ તે નિર્જરા એકજ પ્રકારની છે, બાકી તેના કારણ તપને લઈ તે બાર પ્રકારની છે. ૧. काष्ठोपलादिरूपाणां निदानानां विभेदतः। बहिर्यथैकरूपोऽपि पृथगूरूपो विवक्ष्यते ॥ २॥
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy