________________
એકત્વ ભાવના.
૧૦૭
કાણું, કષાય જળ વહાણ જેમ બૂડી જઈ તળિયે બેસે છે; સંસાર સમુદ્ર. તેમ વિનય ! પર પરિગ્રહભારથી
ભરેલો આ જીવ-જહાઝ ભરસંસાર સમુદ્દે પડે છે, તેમાં મમત્વરૂપ કાણુથી કપાય જી ભરાતાં તે તળિયે ડુબે છે. તેમાંથી એ જીવ જહાઝને બહાર નિકળવું અતિ દુષ્કર છે, માટે હે વિનય! તું પરપરિગ્રહ અને તે પર મમત્વ બને છાંધ દે, તે હળવે થયે થકે આ સંસારસમુદ્ર તરી જઈશ. વિનય ! તું વસ્તુતત્વ વિચાર અને આ બીજી જંજાળ છે દઈ તારૂં એકત્વ વિચાર. ૩.
स्वस्वभावं मद्यमुदितो ।
भुवि विलुप्य विचेष्टते ॥ दृश्यतां परभावघटनात् ।
पतति विलुठति ज़ुभते ॥ वि० ४ ॥ અથ–જેમ કે માણસ મદ્યપાનથીપતાની શુદ્ધ
બુદ્ધ ઑઈ અનેક પ્રકારની ગાંડા જેવી માહ અને વિચિત્ર ચેષ્ટા કરે છે, અને જમીન પર - મદિરા પડે છે, લેટે છે, બગાસાં ખાય છે, તેમજ
પરભાવ પર મૂછ કરવાથી, પર વસ્તુ પર મોહ-મમતા રાખવાથી જીવ પિતાને સ્વસ્વભાવ વિસરી જઈ અનેક પ્રકારની વિભાવિક ચેષ્ટાઓ કરે છે, અગતિમાં પડે છે, જાતજાતની ગતિમાં ભમે છે અને વિડંબના પામે છે. માટે જીવે પર વસ્તુ પર મેહ કર્તાવ્ય નથી. પરભાવને મમત્વ મદ્યપાન જે છે, માટે રે વિનય ! તું આ જગતમાં પોતાનું