________________
૧૫૬
શાંતસુધારસ. || રાવિહિત 9 . यावत्किचिदिवानुभूय तरसा कर्मेह निर्जीयते ।
तावच्चाश्रवशत्रवोऽनुसमयं सिंचंति भूयोऽपि तत् ।। हा कष्टं कथमाश्रवप्रतिभटाः शक्या निराध्धुं मया।
संसारादतिभीषणान्मम हहा मुक्तिः कथं भाविनी ॥२॥ અથર–અહે! હજી કંઈક કન્યાં ભગવાઈ નિર્જરી
જાય છે, ત્યાં તો આશ્રવરૂપ શત્રુ સમયે અખંડ વરસાદ, સમયે નવા કર્મો સિંચાં કરે છે. અહે ! છુટાય કેમ? આમ જોતાં આ આશ્રવરૂપી શત્રુઓને
હું કેવી રીતે જીતી શકીશ ? અને આ ભયંકર સંસારમાંથી મારે મેક્ષ કેવી રીતે થશે ? ૨.
| કર્ષિળી વૃત્તિ છે मिथ्यात्वाविरतिकषाययोगसंज्ञा
श्चत्वारः सुकृतिभिराश्रवाः प्रदिष्टाः॥ कर्माणि प्रतिसमयं स्फुटैरमीभि
बघ्नंता भ्रमवशतो भ्रमंति जीवाः ॥३॥ અથ–(૧) મિથ્યાત્વ (૨) અવિરતિ (૩) કષાય
અને (૪) ચેગ એ નામના ચાર આશ્રવ શાથી જીવ પુણ્યશાળી પુરૂષોએ કહ્યા છે. ભ્રમે કરી, ભમે છે ? અર્થાત્ વસ્તુનું યથાર્થ જ્ઞાન નહિં હોવાથી
આ આશ્રવે કરી પ્રતિક્ષણે છ નવાં નવાં કર્મ બાંધે છે, અને ચાર ગતિરૂપ સંસારમાં ભમે છે. ૩