________________
૧૬૮
શાંત સુધારસ. આમ આશ્રવ વિચારી તે અટકાવતાં જીવને મોક્ષ પામઆશ્રવ છોડે તે :
- વામાં કાંઈ વાર નથી. તે અમર થાય છે. અમર થાય.
તેને ભય રહેતું નથી.
“ અબ હમ અમર ભયે ન મરેંગે,
યું કારણ મિથ્યાત દિયે તજ કહે કે દેહ ધરેંગે? અબ હમ.”
–શ્રી આનંદઘનજી. બંધનું કારણ આશ્રવ. મુકિતનું કારણ સંવર. “ કારણ ગે હે બંધે બંધને રે, “ કારણે મુકિત મુકાય,
આશ્રવ–સંવર નામ અનુક્રમેરે, “હેપાદેય સુણાય. ”
શ્રી આનંદઘનજી. પદ્મપ્રભુનું સ્તવન.
આપુંડરિક–કુરિક મહાવિદેહમાં પુંડરિકિશું નગરીમાં પુંડરિક અને કંડ
રિક બે ભાઈઓ રાજ્ય કરતા હતા. એક આશ્રદ્વારે કંડરિક સમયે મહાતત્ત્વજ્ઞાની 'મુનિરાજ વિહાર
કરતાં ત્યાં આવી ચડયા. તેઓનાં વૈરાગ્ય-વચનામૃતથી કંડરિક દીક્ષા લેવાને અનુરાગી થયો. ઘેર આવી પિતાનું રાજ્ય પુંડરિકને સોંપી પોતે ચારિત્ર
શ્રી ભાવનાબેધ ઉપરથી.