SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ શાંત સુધારસ. આમ આશ્રવ વિચારી તે અટકાવતાં જીવને મોક્ષ પામઆશ્રવ છોડે તે : - વામાં કાંઈ વાર નથી. તે અમર થાય છે. અમર થાય. તેને ભય રહેતું નથી. “ અબ હમ અમર ભયે ન મરેંગે, યું કારણ મિથ્યાત દિયે તજ કહે કે દેહ ધરેંગે? અબ હમ.” –શ્રી આનંદઘનજી. બંધનું કારણ આશ્રવ. મુકિતનું કારણ સંવર. “ કારણ ગે હે બંધે બંધને રે, “ કારણે મુકિત મુકાય, આશ્રવ–સંવર નામ અનુક્રમેરે, “હેપાદેય સુણાય. ” શ્રી આનંદઘનજી. પદ્મપ્રભુનું સ્તવન. આપુંડરિક–કુરિક મહાવિદેહમાં પુંડરિકિશું નગરીમાં પુંડરિક અને કંડ રિક બે ભાઈઓ રાજ્ય કરતા હતા. એક આશ્રદ્વારે કંડરિક સમયે મહાતત્ત્વજ્ઞાની 'મુનિરાજ વિહાર કરતાં ત્યાં આવી ચડયા. તેઓનાં વૈરાગ્ય-વચનામૃતથી કંડરિક દીક્ષા લેવાને અનુરાગી થયો. ઘેર આવી પિતાનું રાજ્ય પુંડરિકને સોંપી પોતે ચારિત્ર શ્રી ભાવનાબેધ ઉપરથી.
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy