________________
આશ્રવ ભાવના.
ગ્રહણ કર્યું. સરસ-નીરસ આહાર કરતાં ચેડા કાળે એને રેગ ઉપજે, તેથી તે ચારિત્ર પરિણામે ભગ્ન થયે. પુંડરિકિણ નગરીના અશેક ઉદ્યાનમાં આવી તેણે એથે-મુહપત્તિ
વૃક્ષે વલગાધ મૂકયાં. નિરંતર તે પરિચિંભગ્નપરિણમી તવન કરવા મંડ, કે પુંડરિક મને કુંડરિક રાજ્ય આપશે કે નહિં ? વનપાળે કુંડ
રિકને ઓળખ્યો. તેણે જઈને પુંડરિકને વિદિત કર્યું કે તમારે ભાઈ આકુળવ્યાકુળ થતે અશોક બાગમાં રહ્યો છે. પુંડરિકે આવી કંડરિકના મનેભાવ જોયા, અને તેને ચારિત્રથી ડોલતે-ભ્રષ્ટ થતું જેમાં કેટલાક ઉપદેશ આપી, પછી રાજ્ય તેને સેંપી ઘેર આવ્યા. સહસ વરસ પ્રવજ્યા પાળી પછી તે પતિત થયે, તેથી કંડરિકની આજ્ઞા સામંત કે મંત્રી કેઈ માનતા નહિ અને ઉલટા તેને ધિક્કારતા. કુંડરિકે રાજ્યમાં આવ્યા પછી અતિ આહાર કર્યો. રાત્રિએ એથી કરી તેને બહુ પીડા થઈ, વમન થયું. અભાવને લઈ કઈ તેની પાસે આવ્યું નહિં; તેથી તેના મનમાં
પ્રચંડ ફોધ વ્યાપે. તેણે નિશ્ચય કર્યો મહારેદ્ર ધ્યાન કે આ દર્દથી જે મને શાંતિ થાય તે
પછી પ્રભાતે હું એ બધાને જોઈ લઈશ. એવા મહા માઠાં દુર્ગાનથી મારીને સાતમી નરકે અપયંઠા પાડે તેત્રીશ સાગરોપમના આયુષ્ય અનંત દુખમાં જઈ ઉપજે. કેવું વિપરીત આશ્રદ્વાર !!! આશ્રવથી કુંડરિકની શી અવસ્થા થઈ?
આમ જાણુ મુમુક્ષુઓએ આશ્રવ છાંડ એગ્ય છે. હવે પુંડરિકનું શું થયું જુઓ!