________________
સંવર ભાવના.
૧૭૩
અર્થ-હે! વિનય ! જીતવા મુશ્કેલ એવા ત્રણ મનવચન-કાયાના અધમ વેગને મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુર્તિ એ ત્રણ મુસિવડે જીતી, તું રૂડા સંવર માર્ગમાં પ્રયત્ન કર; એથી પરિણામે તું શાશ્વત હિતાર્થ પામીશ; અર્થાત કેઈ કાળે નાશ ન પામે એ મેક્ષ પામીશ. ૪.
| | મંતા વૃત્ત છે एवं रुद्धेष्यमलहृदयैराश्रवेष्वाप्तवाक्य__ श्रद्धा चंचत्सितपटपटुः सुप्रतिष्ठानशाली ॥ शुद्धेर्योगैर्जवनपवनैः प्रेरिता जीवपोतः।
स्रोतस्तीर्खा भवजलनिधेर्याति निर्वाणपुर्या ॥५॥ અર્થ –મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને એગ એ પાંચ આશ્રવનાં કારણે છે, કર્મ જળ આવવાનાં એ પાંચ મેટા નાળા છે.
મિથ્યાત્વનાળું સમ્યગ્દર્શનરૂપ દરવાજા (સંવર) વડે બંધ કરી શકાય છે.
અવત,વિષય, પ્રમાદરૂપનાળું ચારિત્રથી બંધ કરી શકાય છે
ધ કષાય ક્ષમા સંવરથી અટકાવી શકાય છે. માન આશ્રવ મૃદુતા સંવરથી અટકાવી શકાય છે. માયા આશ્રવ સરલચિત્તરૂપ સંવરથી રાધી શકાય છે. લભ આશ્રવ સંતેષ સંવરથી ધી શકાય છે. મનોયોગ મનગુપ્તિથી અટકાવી શકાય છે. વચન વચનગુપ્તિથી અટકાવી શકાય છે. કાયાગ કાયગુપ્તિથી અટકાવી શકાય છે.