________________
શાંત સુધારસ
આમ જે જે કમ આવવાનાં મ્હાટાં દ્વાર છે, તે દ્વારને બંધ કરવાના તેવા જ દરવાજા છે. તે દરવાજારૂપ સવરને હું વિનય ! તું આદર. હું નિમલ હૃદયવાળા પુરૂષો ! એ સવરનુ તમે સેવન કરી. એ સંવરના આદર અને આશ્રવના રાષ થતાં જીવરૂપ વહાણુ સંસારસમુદ્રના પ્રવાહને તરી જઈ નિર્વાણુપુરી પહોંચી જાય છે. એ જીવરૂપી વહાણુમાં પરમ આપ્તપુરૂષ સર્વજ્ઞ વીતરાગ પરમાત્માનાં પવિત્ર વચન પર શ્રદ્ધારૂપ સહે ફરફરી રહ્યા છે; અને મન, વચન, કાચાના જીવવહાણ શુદ્ધ ચેાગરૂપ વેગવાળા પવને કરી તે માક્ષબંદરે કેમ જીવરૂપ નૌકા સડસડાટ નિર્વાણુપુરી ભણી પહેચે પ્રયાણ કરી રહી છે. સમુદ્રમાં વહાણુ હાય તેને જે કાંઠે જવુ હાય તે કાંઠે
૧૭૪
પહોંચવામાં અનુકૂળ પવન જોઈએ; કુવાસ્થંભ અને સઢ સારા જોઈએ, જીવરૂપી વ્હાણુને સંસારસમુદ્રમાંથી મેાક્ષપુરી દરે પહોંચવું છે. તે જીવરૂપ જહાજને શ્રી તીર્થંકરનાં વચન પર આસ્થારૂપ સઢ છે; તે સઢને શુદ્ધ ચેગરૂપી પવન ઉંચે ક્રૂરફરાવી રહે છે; એથી જીવવહાણુ તીવ્રવેગે મુક્તિપુરી બંદર ભણી દોડયુ' જાય છે અને નિવિઘ્નપણે ત્યાં તત્કાળ પહોંચે છે. જીવજહાજને મુક્તિએ પહોંચાડનારા આ અનુકૂળ સઢ અને વાયરારૂપ શ્રદ્ધા અને યુદ્ધાગ આશ્રવના રાધ થાય, તા જ મળે છે; માટે હું સંસારસમુદ્ર તરવાની ઇચ્છાવાળા મુમુક્ષુઓ ! તમે આશ્રવને રાધેા; સંવરને 'આદરા; સંયમ આરાધા સમ્યગ્ ઇન સેવા; મન સ્થિર રાખેા; ક્ષમા, નમ્રતા, સરળતા અને સતાષ ધરા; મન, વચન, કાયાની ત્રણ ગુપ્તિ, ત્રણ શુદ્ધયોગ આદરા. ૬.