________________
૧૬૬
શાંત સુધારસ. છે. વિષય, કષાય, પ્રમાદ, મિથ્યાત્વ, આશ્રવનાં આવાં કડવાં ફળ છે, તે હે! પુણયશાલી જી ! તમે આશ્રવને પરિહાર કરે! પરિહાર કરે !! પ.
તેવા જ પ્રકારે મન-વચન-કાયાના માઠા ચગે દુઃખ પામે છે તે બતાવે છે. मनसा वाचा रे वपुषा चंचला ।
दुर्जयदुरितभरेण ॥ उपलिप्यंते रे तत आश्रवजये।।।
यततां कृतमपरेण ॥ प०६ ॥ અર્થ-અહે ! જે પ્રાણી મન, વચન, કાયાએ અસ્થિર
થાય છે, અર્થાત જેના મગ, કાયચંચળતાનાં દુઃખ વેગ, વાચાગ કાબુમાં રહેતા નથી, તે
* પ્રાણિયે દુર્જય, આકરૂં પાપ બાંધે છે, માટે હે ચતુરજને! તમે આશ્રવને જીતવાનો પ્રયાસ કશે. નવાં કર્મ બાંધે નહિં. મન, વચન, કાયાના રોગ સ્થિર કરો. આશ્રવનાં પરિણામ માઠાં છે, માટે એને છાંડે. ૬.
આ તે અશુદ્ધગનાં ફળની વાત કહી, પણ શુભગથી પણ જીવેને ભમવું પડે છે, ભલે શાતા ભેગવે છે, પણ તે કર્મનું કારણ હોવાથી, ભવમાં ભાડે છે, એ બતાવે છે. शुद्धा योगा रे यदपि यतात्मनां ।
सवंते शुभकर्माणि ॥