________________
આશ્રવ ભાવના.
૧૬૩
જાણી જોઇને આદરતા નથી, આવા મિથ્યાત્વી, અવળે રસ્તે ચાલનારા, વસ્તુ સ્વરૂપના જ્ઞાનથી વિમુખ, એ દુઃખ પામે છે. તેમ જ વિષયાયીન વૃત્તિ- વાળા જીવા પણ અગાઉ કહ્યું તેમ આ ભવ, પરભવ અનેમાં વિષયજન્ય કર્માંના કડવા વિપાક અનુભવે છે; માટે હૈ! સજ્જના! તમે આ આશ્રવ છાંડા. ૩.
करिझषमधुपा रे शलभमृगादयो । विषयविनोदरसेन ||
हंत लभते रे विविधा वेदना । बत परिणतिविरसेन ॥ ५०४ ॥
અઃ—અહા ! જેનુ પરિણામ ખરેખર મારું છે, જેના વિપાક કડવા છે, એવા વિષયાનંદના રસે કરી હાથી, માછલાં, ભ્રમરા, પતંગી, હરશુ આદિ જીવા જાતજાતની વેદના ભાગવે છે. વિષયજન્ય વેદનાના આ પ્રત્યક્ષ પરિણામ છે. હાથી સ્વશે દ્રિયના વિષયમાં લુબ્ધ છે; તે તે જ વિષયàાભ તેને ધ કરી ફસાવે છે. માછલાં જીન્હેંદ્રિયના વિષયને વશ છે; ભ્રમરા સુગ ંધને વશ છે, પતંગીયાં રૂપ-તેજને વશ છે; હરણીયા રાગને, સુસ્વરને વશ છે. આમ એકેક ઇંદ્રિયના વિષયને વશ થકા, એમાં એવા લીન થઈ જાય છે કે પેાતાને ભૂલી જઈ પ્રાણ ખાવા જેવી સ્થિતિમાં ફસાઈ જાય છે.
હાથીને સ્પર્શેન્દ્રિયના લાભ જ સાવે છે. વિષયને વશ પ્રાણીની અને ચક્ષુએ, ચ` તથા ભાવચક્ષુ અંધ થઇ જાય છે. તે ઢેખી શકતા નથી; વિચારી શકતા નથી, હાથી ને વિષય. આ પ્રત્યક્ષ વાત છે, કામવિવશ હાથી, હાથણી દેખી એવા વિહ્વળ થઈ જાય છે કે કશું