________________
આશ્રવ ભાવના.
૧૬૧ આ સારે. પામે છે. હે! સજજને ! તમે આશ્રવને
છાંડે; કેમકે એ આત્માના જ્ઞાનાદિ ગુણને ગાઢ આવરણનું કારણ થાય છે ૧.
कुगुरुनियुक्ता रे कुमतिपरिप्लुताः ।
शिवपुरपथमपहाय ॥ प्रयतंतेऽमी रे क्रियया दुष्टया ।
प्रत्युत शिवविरहाय॥ प०२॥ અર્થ—અહો ! કુગુરૂથી પ્રેરાયેલા અને કુમતિના પાશમાં ફસેલા આ જ શિવપુરને માર્ગ ત્યજી દઈ ઉલટા દુષ્ટ
ક્રિયા વડે અવળા ચાલ્યા છે! અહે ! કુમતપાશ આ તે એઓને શિવસુખ પામવાને બદલે મિથ્યાત્વ. તે હારી જવાને પ્રયાસ છે, માટે જે
આશ્રવરૂપ દુષ્ટ ક્રિયાથી શિવસુખનાશ પામે, છેટું જાય, એને તમે હે ! સજજને પરિહાર કરે. ૨.
अविरतचित्ता रे विषयवशीकृता ।
विषहते विततानि ॥ इह परलोके रे कर्मविपाकजा
न्यविरलदुःखशतानि ॥ प०३ ॥ અર્થ –ઉપર જણાવ્યું કે કુગુરૂ અને કુમતિના પાશમાં પદ્ધ મિથ્યા માર્ગ છે ગ્રહણ કરે છે, ઉત્તરમાં જવું હોય