________________
૧૫૮
શાંત સુધારસ ક્રોધાદિ કરતાં કર્મ લાગે.
વિના ઉપગે, વિના પ્રજને, ઉઠતાં, બેસતાં, લેતાં, મૂકતાં, ફેંકતાં આદિ અનેક ક્રિયાએ કરી કમ લાગે. કઈ કર્મ મિથ્યાત્વને લઈ આવ્યું હોય કેઈમાં અવિરતિ
કારણ હોય; કેઇમાં પ્રમાદ કારણ હોય; કર્મ આવવાનાં કેઈમાં યોગ કારણ હોય; કઈમાં બે કારણ. કારણ હોય; કેઇમાં ત્રણ હોય; કેઇમાં
વધારે ઓછાં કે બધાં કારણે હોય; કેઈમાં એક પ્રધાન કારણ હોય તે બીજા ગૌણ હેય. આમ મિથ્યાત્યાદિ પાંચ કારણને લઈ બેંતાલીશ પ્રકારે આશ્રવ આવે છે.
એ આશ્રવનાં મુખ્ય કારણમાં પણ અનેક પ્રતિભેદ છે. મિથ્યાત્વના પાંચ ભેદ છે.
૫–૫ અવતના બાર ભેદ છે.
૧૨-૧૭ કષાયના પચીશ ભેદ છે.
૨૫-૪૨ ગના પંદર ભેદ છે.
૧૫–૫૭ એમ આશ્રવનાં મુખ્ય ચાર કારણના ઉત્તરભેદ સતાવન છે. આ ભેદ ગ્રંથાંતરથી (નવતરવ,-તત્ત્વાર્થ પ્રમુખ ગ્રંથથી) જાણવા છે. એમાંથી એક કે વધારે કારણે લઈ કર્મ બંધાય છે. તેમાં જેવું કારણ તે બંધ પડે છે. આકરા
કષાયથી આકરે બંધ પડે છે. પાતળો જેવું કારણ તે કષાય હોય તે શિથિલ બંધ પડે છે. તેમ આ બંધ, બીજા કારણેનું સમજવું. લાંબા કાળના
કે ટુંકા કાળનાં, આકરાં કે શિથિલ, ન્હાનાં