________________
૧૫૪
શાંત સુધારસ રણું ટકયું છે, ત્વચાથી માત્ર જેની મને હરતા છે તે કાયાને મેહ ખરે વિભ્રમ જ છે. સનકુમાર નું લેશમાત્ર માન કર્યું, તે પણ જેનાથી સખાયું નહીં, તે કાયામાં અરે ! પામર, તું શું કહે છે? એ મોહ મંગલદાયક નથી –
શ્રી મોક્ષમાળા. ॥ इति श्री शांतसुधारस गेयकाव्ये अशुचिभावनाविभावनों
नाम षष्ठः प्रकाशः॥ ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાળબદ્ધ કાવ્યમાં અશુચિ ભાવના નામને છઠે પ્રકાશ સમાપ્ત.