________________
અન્યત્વ ભાવના.
૧૧૭
હ આદિથી તારા પેાતાનાં જે નિર્દેલ જ્ઞાનાદિ ગુણે તે દબાઈ જાય છે. તેના પર આવરણ, ગાઢ આવરણ આવી જાય છે. તેા હું ચેતન ! એ તારા પોતાના ગુણના ભાગે, તારા સુખના ભાગે તારે પારકી વસ્તુઓની, અર્થાત તારાથી પર એવી શરીર, પરિગ્રહ, કુટુ'બ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ષ્ટિજન, ઘર, હાટ, હુવેલી આદિ બીજી વસ્તુઓની લેશ માત્ર ચિંતા કબ્ય નથી. તેની પ્રાપ્તિએ હુ` કે તેના વિરહે શાક, કે તેની કુશળતા પ્રતિ ભય, કે તે પ્રતિ સ્નેહ-માહ કરવા ચેગ્ય નથી.
રે
પોતાનુ પેાતામાં, મારૂ' મારામાં, તારૂં તારામાં.
તારી પાતાની વસ્તુ તે તે તારા પોતામાં જ રહેલી છે.
તે તારાથી પર નથી.
તારાથી બહાર નથી.
તે મહારથી ખેાળતાં નહીં મળે. “ તુમાં તું શમાયે; છે. ’
કસ્તુરીમૃગ કસ્તુરી અર્થે વનેાવન વિચરે છે, પણ બિચારૂ નિરાશ પામે છે; કેમકે કસ્તુરી તા પેાતાની જ નાભિમાં છે, તે એને બહાર ભટકયે કયાંથી મળે ?
Why do you find without what is within yourself?
તે તારી પાસે છે;
આમ હૈ ! ચેતન, તારી વસ્તુ તું પારકી ચિંતા શા માટે કરે છે ?