________________
૧૨૪
શાંત સુધારસ. અર્થ -રે! ચેતન, બીજાની વાત તે અલગ રાખ; કેમકે -બીજા ઘર, કુટુંબ, પરિગ્રહ આદિ તે તારાથી પ્રત્યક્ષ અલગ છે, પણ આ શરીર કે જેને “આ હું” “આ હું” “આ શરીર તે હું” એવા પ્રકારે અત્યંત વિભાવિકપણાથી, મેહથી તું આશ્રય કરી રહ્યો છે, તે શરીર પણ નિશ્ચય ક્ષણભંગુર છે; તે પણ તને રડતે મેલી, ખેદ ઉપજાવી ચાલ્યું જશે. અર્થાત
આ નશ્વર દેહ જેમાં તું “ હું પણું ” દેહ પણ તારા (અભેદપણે, અર્થાત દેહ એજ આત્મા ) નહિં? માની બેઠે છે, અને તેના જ આશ્રયે રહ્યો
છે –તે પણ નાશ પામશે, અને તેને ખેદ ઉપજાવશે; તે તું એવી નાશવંત વતુ જે તારી નથી તે પર વૃથા મૂચ્છ કેમ પામે છે? તું એ દેહાત્મ-બુદ્ધિ છે દે અને તારી પિતાની ત્રાદ્ધિ સંભાળ. “ રહી ઓછું વજું વિષય સઉ જાશે તજી તને. "ચેતન, જે તને વેલા
ડું છેડશે અને દુઃખ ઉપજાવશે, તેને તુંજ છોડ દેને. અર્થાત એ પરવસ્તુનું અનિત્યપણું વિચાર; એ તારી નથી એમ વિચાર; એ વેલામી જવાની એમ વિચાર; આમ વિચારી
તે પરને મેહ ત્યજી દે ! એટલે એ રહે કે છોડે એને છોડને! જાય, તેથી તને કાંઇ આકુળવ્યાકુળતા
નહિં થાય; આત્મા અસિથર પરિણામી નહિં થાય. આકુળવ્યાકુળતા કે અસ્થિર પરિણામ કર્મબંધના હેતુ છે. મેહ અને મમત્વને લઈ આકુળવ્યાકુળતા થાય છે. પરવરતને વિષે તારાપણું તે માન્યું હોય તે તે વસ્તુના જવાથી તને ખેદ થાય; દુઃખ થાયજ આકુળવ્યાકુળતા થાયજ મેહ