________________
૧૪૮
શાંત સુધારસ. મનુષ્ય દેહ ઉત્તમ અર્થે જ હોય તે દેહનું સાર્થક છે. કેવળ
નૌકા, ચતુર મેહને લઈ, વિષયાધીન વૃત્તિને લઇ નાવિક જોઈએ. દેહને ઉપયોગ ખાવામાં, પીવામાં, વિષ
યભેગમાં કરવામાં આવે, તે તે દેહ હારી જવા જેવું છે, માઠી ગતિનું કારણ છે. તે એવી મૂચ્છ ટાળવા આ અશુચિ ભાવના ભાવવી ઘટે છે. દેહનું અપવિત્રતામય વાસ્તવિક સ્વરૂપ બુદ્ધિપૂર્વક વિચારીએ તે આ મૂચ્છ અવશ્ય ટળશે, અને વ્રત–સંયમ આદિ આત્મહિતપ્રવૃત્તિ ભણી આ અમૂલ્ય દેહને ઉપયોગ થશે. સંસારસમુદ્રમાંથી જીવને તારી નિર્વાણ કોઠે લઈ જનાર ભાવ આ મનુષ્ય દેહ છે, પણ તેમાં કષાય, મેહ, મૂચ્છ, પ્રમાદ, આ રદ્રધ્યાન આદિ બાકી ન પડે તે અને વત-સંયમ ઉપગ-જાગૃાત, સાધ્યદષ્ટિ, પુરૂષાર્થ, સત્ય, વિનય આદિ ઉત્તમ સઢ, કુવાસ્તંભ અને અનુકૂળ પવન હેચ તે જ એ વહાણુ સહીસલામત મુક્તિ બંદરે પહોંચાડે છે. આમ આ મનુષ્ય દેહને સાર શિવસુખ આપવાનું તેનું સામર્થ્ય છે, માટે એ સામર્થ્યને તું લાભ લઈ લે, અને બીજી રીતે એ દેહને અશુચિમચ, અસાર ગણ, એમાં મૂચ્છ પામ નહિં. ૭.
येन विराजितमिदमतिपुण्यं ।
તતિય વૈતપુળ્યું છે. विशदागममधिगम्य निपानं ।
विरचय शांतसुधारसपानं । भा० ८॥