________________
અશુચિ ભાવના
૧૫૧ બહુ અભિલાષી હતા; સ્થળે સ્થળે તમારાં વર્ણ-રૂપની રસ્તુતિ સાંભળી હતી; આજે અમે એ પ્રત્યક્ષ જોયું, જેથી અમને પૂર્ણ આનંદ ઉપજે. માથું ધુણાવ્યું એનું કારણ એ કે
જેવું લેકમાં કહેવાય છે તેવું જ રૂપ છે. દેવતાઓની એથી વિશેષ છે, પણ એ નથી. સનપ્રસન્નતા. કુમાર સ્વરૂપવર્ણની સ્તુતિથી પ્રભુત્વ લાવી
બેલ્યા કે તમે આ વેળા મારૂં રૂપ જોયું તે ભલે, પરંતુ હું રાજસભામાં વસ્ત્રાલંકાર ધારણ કરી બેસું છું, ત્યારે મારું રૂપ અને મારો વર્ણ જેવાં યેગ્ય છે. અત્યારે તે હું ખેળભરી કાયાએ બેઠો છું. જે તે વેળા તમે
મારા રૂપવર્ણ જુઓ, તે અદ્દભુત ચમસનકુમારને કારને પામ અને ચકિત થઈ જાઓ. રૂપમદ, દેએ કહ્યું, ત્યારે પછી અમે રાજસભામાં
આવશું. એમ કહી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. સનસ્કુમારે ત્યારપછી ઉત્તમ વસ્ત્રાલંકાર ધારણ કર્યા. અનેક ઉપચારથી જેમ પિતાની કાયા વિશેષ આશ્ચર્યતા ઉપજાવે તેમ કરીને તે રાજસભામાં આવી સિંહાસન પર બેઠા. આજુબાજુ સમર્થ મંત્રીઓ, સુભટે, વિદ્વાન અને અન્ય સભાસદો આસને બેસી ગયા હતા. રાજેશ્વર ચામર, છત્રથી વિંઝાતા અને ખમા ખમાથી વધાવાતાં વિશેષ શોભી
રહ્યા છે, ત્યાં પેલા દેવતાઓ પાછા વિપ્રરૂપે રાજસભા અને આવ્યા. અદ્ભુત રૂપ-વર્ણથી આનંદ દેવાનું આગમન. પામવાને બદલે જાણે ખેદ પામ્યા છે એવા
સ્વરૂપમાં તેઓએ માથું ધુણાવ્યું; ચક્ર