________________
૧૪૨
શાંત સુધારસઅર્થ –એ રીતે આ અપવિત્ર શરીરને પવિત્ર કરવાને
વાદ છેટે જાણુંને જગતમાં એક પવિત્ર ખરો શુચિ પદાર્થ પચ્ચ સર્વપાપલેષરૂપ મેલ-અશુચિને
ટાળનાર–શૈધનાર ધર્મને તમે હૃદયમાં ધારણ કરો. તાત્પર્ય કે અશુચિભરી કાયા તે શુચિરૂપ થઈ શકે એમ નથી માટે એ વાદ ત્યજી દે એગ્ય છે, અને ખરેખરી પવિત્ર વસ્તુ ધર્મ, જે પથ્ય છે, પાળવા-આદરવા ચાગ્ય છે અને જે બધાં પાપ મેલને ધોઈ નાંખવા સમર્થ છે, તેનું જ શરણ–ધારણ કર્તવ્ય છે. ૫.
“ખાણ મૂત્ર ને મળની,
રાગ જરાને નિવાસનું ધામ; “કાયા એવી ગણીને, “માન ત્યજીને કર સાર્થક આમ.”
–શ્રીમદ્ રાજચંદ્ર હવે આ ભાવનાનું અષ્ટઢાળિયું કહે છે
| | આતાવારી રાગ છે છે કાગારે તનુ ચુની સુની જાવે...એ દેશી भावय रे वपुरिदमतिमलिनं।
विनय विबोधय मानसनलिनं ॥ पावनमनुचितय विभुमेकं ।
परममहादयमुदितविवेक : भा० १॥