________________
૧૪પ
અશુચિ ભાવના. તાત્પર્ય કે જે તારાથી બને તે ખરેખરૂં કર્તવ્ય તે એ છે કે દુર્ગધના કારણરૂપ શરીરની અંદર રહેલે જે વિકાર તે દૂર કરવે; કારણ કે એ વિકારરૂપ મૂળ કારણથી બહાર અશુચિ નીકળી આવે છે. એ વિકારરૂપ કારણ દૂર થાય તે પછી અશુચિને લેશ પણ ન રહે, પણ આ અંતર્ વર્તનારો વિકાર તે તું જાણે તેમ તારાથી દૂર થઈ શકે એમ નથી. એટલે બહારની પવિત્રતા રાખવા-જાળવવાના તારા પ્રયાસ મિથ્યા છે. તેમાં પણ જ્યારે એને ખરેખર પવિત્ર ગણું મેહવશ થઈ તું સુંઘે છે, ત્યારે તે ડાહ્યા પુરૂષે એ તારી કૃતિ પર ધૂમ હસે છે. આ અશુચિ પ્રકાર દેહને છે, તે તારા હૃદયમાં હે વિનય! તું ધાર. ૪.
द्वादश नव रंध्राणि निकाम।
__ गलदशुचीनि न यांति विरामं ॥ यत्र वपुषि तत्कलयसि पूतं ।
મળે તવ નમીd I માં છે ! અથ–પુરૂષના શરીરમાં નવ અને સ્ત્રીના શરીરમાં
બાર મ્હોટાં છિદ્રો વાટે અહોરાત્ર અશુચિ ભારે વાટ ને નવે ઝરી રહી છે. તે શરીરને તું પવિત્ર માને ઘાટ વહેતી નીક. છે, એ તે હે વિનય! મને તારે કંઈ પવિત્રતા કયાં રહી? નવીન આચાર લાગે છે. અર્થાત્ આ
આચાર તે મેં જે સાંભ નથી. જે પ્રત્યક્ષ અપવિત્રતાનું સ્થાન છે, જેમાંથી નિરંતર અશુચિ વહ્યા કરે છે, તેને તું પવિત્ર માને છે? પણ એ પવિત્ર નથી, એમ હે વિનય! તું નિરધાર. ૫.