________________
૧૨૮
શાંત સુધારસ. અર્થ– રાગિણું રાગી સહુ રે નિરાગી શું, યે રાગ ?”
મન વિના મળવું, ભિંત સાથે ભટકાવું.” આ તે સત્ય વાત છે કે નેહશુન્ય પદાર્થ (પછી તે મનુષ્ય હોય કે તિર્યંચ હેય, કે જીવ હેય કે અજીવ હેય) પ્રતિ સ્નેહ ધરનારને બહુ સંતાપ સહન કરવા પડે છે, તે પછી આ
પુદગલનો સમૂહ જે તારા પ્રતિ સ્નેહ રહિત પ્રેમી સાથે પ્રેમ છે, જેને તારા સાથે લેશ માત્ર પણ
પ્રેમભાવ નથી, તેના પર મમત્વ રાખી તું ફેકટ દુઃખ સહન કરે છે. જે આપણા ઉપર પ્રેમભાવ, મમત્વ ૨ાખતું હોય, તેના પર પ્રેમ કે મમત્વ રાખે તે વાત ઠીક જ છે,
ન્યાયની છે, પણ જેને આપણે કશી તમા કે પરવા ન હોય તેના પર આપણે શા માટે નકામા મૂચ્છિત થવું? એ પર પુદગલાદિને આપણા ઉપર પ્રેમ નથી એ તે પ્રત્યક્ષ છે. આપણે એના માટે મારી પહચે તે પણ તે આપણું સાંભળતા નથી; આપણને દાદ
દેતા નથી; આપણને ન ગમે તે પણ તે આ તે કાંઇ પ્રેમના આપણને રડતા મૂકી ચાલ્યા જાય છે. પ્રેમના લક્ષણ ? આ લક્ષણ ન હોય. માટે રે! વિનય! તું
એવી નિપ્રેમી પરપુદગલાદિ વસ્તુ પર પ્રેમ ધર નહિં; મમત્વ રાખ નહિં; તેને પારકી ગણે છાંવ દે. તારા પિતાના, તારી સાથે સદા રહેતા એવા જ્ઞાનાદિની સંભાળ લે. ૬.
त्यज संयोगं नियतवियोग।
कुरु निमलमवधानं ॥