________________
અન્યત્વ ભાવના.
૧૨૭
ભવરૂપી ધમાં બધા જેને તું વજન, પિતાનાં જન ગણે
શાળા અને છે તે બધા પિતપોતાના કામે આવી મલ્યા છે; પ્રવાસીને મેળે. તે પણ વટેમાર્ગ તુલ્ય છે. તે તે સાથે તું
કેમ મમત્વ બાંધે છે? કમેં પ્રેરાયલા આવ્યા છે, કમેં પ્રેરાયા પોતપોતાના નિયત સ્થાને કુચ કરી જશે. આ કુટુંબરૂપી ધર્મશાળામાં જેમ તું ઉતર્યો છે તેમ તારાં માનેલા આ સ્વજન પણ ઉતર્યા છે. સવાર પડયે વેલામેડા ચ પિતપતાની મેળે કોઈની વાટ જોયા વિના કુચ કરી જશે. એમાં તારે મમત્વ કર્તવ્ય નથી. મમત્વથી કર્મ બંધાય છે.
“પંથી ઝાડ હેઠે બેઠે
બે ઘી કરીને બેઠે, મૂઢ જાણે ઝાડ મારૂં રે...... તે નથી તારૂં રે...”
પ્રકીર્ણ – ચેતન ! તારે આવી મૂઢતા કરવી એગ્ય નથી. તું પરવસ્તુને નિર્ણય કર; તે પરથી મમત્વ છાંડ અને તારા પિતાના ભવનને, તારા પિતાનાં ઘરને સંભાળ. ૫.
प्रणयविहीने दधदभिषंगं ।
सहते बहुसंतापं ॥ त्वयि निःप्रणये पुद्गलनिचये ।
વણિ સુધા મમતાલાપ | વિદ્