________________
અન્યત્વ ભાવના.
૧૩૧
જેને ત્યાં સામ્રાજ્યના અખંડ દીપ પ્રકાશમાન હતા, જેને શિરે મહાન્ છ ખંડની પ્રભુતાના તેજસ્વી અને ચળકાટમાન મુકુટ વિરાજિત હતા,જેનાં સાહિત્યના, જેના દળને, જેનાં નગર–પુર-પાટણના, જેના વૈભવના અને જેના વિલાસના
ચક્રતીની સધ્ધિ.
સંસાર સબ ંધે કાઇ પણ પ્રકારે ન્યૂનભાવ નહાતા, એવા શ્રીમાન ભરત ચક્રવતી, શ્રી ઋષભદેવ ભગવાનના પુત્ર, પેાતાના આરીસાભવનમાં વસ્ત્રાલંકાઆરીસાભુવનમાં રથી સજ્જ થઈ મનહર સિંહાસન ઉપર બિરાજ્યા હતા. આવાસનાં ચાતરફનાં દ્વાર ખુલ્લાં હતાં; જાતજાતના સુગંધી ગ્રૂપના ધૂમ્ર સૂક્ષ્મ રીતે પ્રસરી રહ્યો હતા, નાના પ્રકારના સુગ ંધી પદાર્થો મઘમઘી રહ્યા હતા; નાના પ્રકારનાં વાજીત્રા યાંત્રિક કળાવડે સુસ્વરા ખેંચી રહ્યાં હતાં,
ભરત રાજા.
શરીર શાભાનુ શીતળ, મદ અને સુગંધી પવનની લહેરે નિરીક્ષણ અને આવતી હતી. પેાતાનાં આભૂષણાદિક પદાએક વીંટીનુર્થાંનું નિરીક્ષણ કરતાં કરતાં એ શ્રીમાન સરી જવું. રાજરાજેશ્વર ભરત એ ભુવનમાં અપૂર્વતાને
વીટી નીકળી પડી.
પામ્યા. એના હાથમાંની એક આંગળિયેથી ભરતજીનું ધ્યાન એ ભણી ખેંચાયુ' અને આંગળી કેવળ અડવી જણાઇ. નવ આંગઆંગળી અડવી ! નીએ વીટીવડે જે મનેાહરતા ધરાવતી હતી, તે મનહરતા વિના આંગળી ઉપરથી ભરતેશ્વરને મૂળાત્તર વિચારની પ્રેરણા થઈ. શા કારશુથી આ આંગળી આવી લાગવી જોઇએ ? એ વિચાર