________________
અન્યત્વ ભાવના.
૧૧૯
પામત. હે ચેતન ! તું આ બધું શું વિસરી ગયો કે હજી પણ તેમાં–એ પરવસ્તુઓમાં રાગ ધરી, તેથી રાજી થઈ તેથી મોહ પામે છે, તેથી મૂચ્છિત થાય છે? આટલું છતાં, આવા દુખેનાં પરિણામ છતાં, હજી તું એ પરવસ્તુને તારી ગણી સેવે છે, તેની ચિંતા કરે છે, તે તને લાજ આવતી નથી? તું વિચાર કે–
“ ના મારાં તન રૂપ કાંતિ યુવતી આ મારૂં નહિ, “ ના પુત્ર કે બ્રાત ના,
ના મારાં ભૂત સ્નેહિ સ્વજન કે
ના ગેત્ર કે જ્ઞાતિ ના; “ના મારાં ધન-ધામ વૈાવન ધરા
“ એ મેહ અજ્ઞાત્વ ના, રે ! રે ! જીવ વિચાર એમજ સદા અન્યત્વદા ભાવના.”
–શ્રી ભાવનાબેધ. | | અનુષ્ય વૃત્ત ज्ञानदर्शनचारित्रकेतनां चेतनां विना ।
सर्वमन्यद्विनिश्चित्य यतस्त्र स्व हिताप्तये ॥ ५ ॥ અર્થ-હે !ચેતન! તારાં લક્ષણ તે જ્ઞાન, દર્શન,
ચારિત્ર છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર એજ