________________
અન્યત્વ ભાવના.
૧૨૧ એમાં તારે મહ કર્તવ્ય નથી. એ પારકી વસ્તુને મેહ દુઃખદાયી છે.
તારી પિતાની, તારી સાથે સદા કાળ રહેનારી વસ્તુઓ તે જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ અમૂલ્ય-અનુપમ રત્ન છે. તે માટે હે! ચેતન, તું ચિંતા રાખ. એ જ્ઞાન, દર્શન, ચારિત્રનું સંક્ષેપે આ સ્વરૂપ છે, તે તું વિચાર.
--જ્ઞાન સ્વરૂપછે દેહાદિથી ભિન્ન આત્મા રે, “ ઉપયોગી સદ અવિનાશ, મૂળ મારગ સાંભળે
જિનને રે. ૧. એમ જાણ્યું સદ્દગુરૂ ઉપદેશથી રે, “ કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ મારગ...૨.
–-દશન સ્વરૂપ “જે જાયું સદ્દગુરૂ ઉપદેશથી રે, તેની વર્તે છે, શુદ્ધ પ્રતીત.....મૂળ મારગ...૧. કહ્યું ભગવતે દર્શન તેહને રે, “જેનું બીજું નામ સમકિત મૂળ મારગ...૨.
–ચારિત્ર સ્વરૂપ“જેમ આવી પ્રતીતિ છવની રે,
જાણો સર્વથી ભિન્ન અસંગ...મૂળ મારગ...૧.