________________
૧૧૬
શાંત સુધારસ. વળી એ બધાં અર્થે તું ભયમાં જ રહે છે કે એને એ ચાલી જશે, અથવા કેઈ હરી લેશે. તારા દેહ માટે પણ તું ભયભીત થઈ ફરે છે કે રખે એ પી જશે; પણ હે! બંધુ ! તું કેમ વિચારતે નથી કે સડી નાશ પામવાના સ્વ
ભાવવાળી એ તારાથી અન્ય એવી અનિત્ય સ્વભાવનું વસ્તુઓ ગમે ત્યારે તેના સ્વભાવ પ્રમાણે એસિડ છે? ક્ષીણ થશે, નાશ પામશે, તેના સ્વભાવને
તું કેમ અટકાવી શકીશ? બધાનું ઓસડ છે, પણ કેઈએ સ્વભાવનું ઓસડ દેખ્યું છે? અર્થાત જ્યાં સ્વભાવ અટકાવી ન શકાય ત્યાં તું શા માટે નકામે ડર રાખી દુઃખી થાય છે ? ચેતન ! એ પારકી વસ્તુઓ છે, અને તારી નથી એથી તને ડર રહે છે.
વળી એજ વસ્તુઓ તને સાંપી હોય છે ત્યારે તું
આનંદ પણ પામે છે, પણ તે તારે આનંદ પાદુ દુખ તે નકામે છે; મોહથી જ ઉપજે છે; કેમકે સુખ નહિં જે આનંદથી પછી દુખ પડે તે
આનંદ ન કહેવાય. એ વસ્તુઓ જેથી તુ આનંદ માને છે, તે હરાઈ ગયે. અથવા તેના સ્વભાવ મુજબ નાશ પામે, તને બેવડું દુખ થશે.
વળી તું એ વસ્તુઓના વિશે શેક કરે છે તેને અંતરમાં ઇચ્છે છે, તે મળે રાજી થાય છે, અને તે ઉપર ગાઢ નેહ ધરી છાકી જાય છે; પણ સ્નેહ તે દુઃખનું મૂળ છે, એ વ્યવહાર સત્ય છે, અને નિશ્ચયે એ નેહ, શેક,