________________
અકત્વ ભાવના.
एव मात्मनि कर्मवशता । भवति रूपमनेकधा ॥
कर्ममलरहिते तु भगवति । માસને જાંચનવિયા || વિ॰ ૬॥
૧૦૯
અ—આત્માનાં કર્મ સાથે ભેળાવાથી અનેક રૂપ થાય છે અને તે જ ભગવાન્પ આત્મા કૅનક અને ઉત્પલ કાઁમેલ રહિત થાય ત્યારે કુંદન જેવ પ્રકૃતિ અને પુરૂષ દીપી રહે છે. સાનુ... જેમ માટી કે બીજી હલકી ધાતુથી અલગ થતાં કુંદનરૂપે ચળકાટ કરી રહે છે તેમ આત્મા પણ કસબધથી અલગ થતાં, શુદ્ધ ચૈતન્યરૂપ થઇ ઝળહળી રહે છે. ચેતન ! એ આત્મપ્રકાશ કેવળ પરસબ ંધથી અવરાઈ ગયા છે; તેા તું તારૂં શું અને ખીજાનું શુ-એ વિચારી વસ્તુતત્ત્વ શેાધ. ૬. ज्ञानदर्शनचरणपर्यव-પરિવૃત્ત: પરમેશ્વર: ||
एक एवानुभवसदने ।
સ રમતામવિનશ્વરઃ ॥ વિ॰ ૭ ॥
અઃ—અહા ! આ મારો આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્ર પર્યાયવાળા પરમેશ્વર છે. એ એક છે, એટલેા છે, એના બીજા સાથે સખંધ નથી. એનાં તા જ્ઞાન, દર્શન, ચારિત્રજ છે; અને જ્ઞાનાદિ ઐશ્વ સંપન્ન તે પરમેશ્વર છે. વળી તે અવિનાશી છે બીજી વસ્તુ તે વિનાશ પામે એવી છે; પુદ્ગલા અનિત્ય છે;