________________
૧૦૮
શાંત સુધાસ. શું અને પારકું શું? સ્વ શું અને શું? તારું શું અને બીજાનું શું? આત્માનું છું અને પુદ્દગલનું શું? એ વિવેક કર; વસ્તુતત્ત્વ વિચાર. ૪.
पश्य कांचनमितरपुद्गल
મિતિમંતિ વશ . केवलस्य तु तस्य रूपं ।
विदितमेव भवादृशां ।। वि० ५ ॥ અર્થ –જે, સુવર્ણમાં બીજા પુદગલનું મિશ્રણ થવાથી
એની શું દશા થાય છે ? સુવર્ણનું કેવલ “ કુસંગીને પ્ર. સુવર્ણ સ્વરૂપ કેવું હોય એ તે તારા જેવા સંગ દે, કુસંગ જાણતાજ હોવા જોઈએ. સોનાની રજ માટી રંગ અંગમાં” સાથે મળતાં માટીરૂપ થઈ જાય છે. સેનાની
સાથે બીજી હલકી ધાતુને ભેળ કરવામાં આવે તે તે હલકું થઈ જાય છે. ફરી એમાંથી એકાંત કેવળ સેનું ઘણા કષ્ટ થઈ શકે છે. મારી સાથે મળેલા સોનાનાં રજકણે માટી શોધી શોધીને તાવવાથી, ગાળવાથી, યંત્રપ્રયાગમાં આણવાથી જુદાં પડે છે. સુવર્ણ રજવાળી માટી ઉપર અનેક તાવવાનાગાળવાના-શોધવાના પ્રવેશ કર્યા પછી તેમાંથી સેનાની રજ - નીકળે છે. તે બધાંને ફરી ફરી તપાવે ત્યારે ખરા સોનાને પિંડ બંધાય છે. તેમજ હલકી ધાતુ સાથે મિશ્ર થએલ સેનું પણ તાવવાથી નીકળે છે. સેનાને જેમ બીજા પુદગળ સાથે મળતાં આવી દશા ભેગવવી પડે છે, અને પાછું સોનારૂપે આવતાં તવાવું-ગળાવું પડે છે, તેમજ ૫