________________
૧૧૦
શાંત સુધારસ
એકરૂપે રહેતાં નથી, ત્યારે આ ચેતનદ્રવ્ય, આત્મા અવિનાશી
છે. આ મારો આત્મા અનુભવગૃહમાં “તત્વમસિ.” આનંદ કરે. તે પિતે પિતાને જ અનુભવ
કરી તેથી આનંદ પામે. હું વિનય! તું સ્વપરની વહેંચણ કર. તને નિશ્ચય થશે કે આ જ્ઞાનાદિ ગુણુવાળા એક, અવિનાશી આત્મા જ તારે છે. તે જ તું છે, આ બીજી પોલિક વસ્તુ તારી નથી; તે તું નથી–દેહ તે તું નથી, સ્ત્રી તે તું નથી; પુત્ર તે તું નથી, ધન તે તું નથી; કુટુંબ તે તું નથી; એ આદિ પુદગલ વસ્તુઓ તું નથી. તું તેથી પર છે; અલગ છે; એકલે છે; તારે તેથી સંબંધ, લેવાદેવા નથી. આવા પ્રકારને તને તારે પિતાને અને બીજાને નિશ્ચય થશે. તેથી તું તારે પિતાને, તારી પિતાની વસ્તુને આશ્રય કરીશ અને તારી નહિં એવી તારાથી પર વસ્તુનું મમત્વ છીશ; જે પરિણામે તને પરમ હિતરૂપ થશે. ૭
रुचिरसमतामृतरसं क्षण
मुदितमास्वाध मुदा॥ विनयविषयातीतसुखरस
रतिरूदंचतु ते सदा ॥ वि०८॥ અર્થ ચેતન ! એ પ્રકારે વસ્તુતત્વ વિચારવાથી, સ્વારને
વિવેક કરવાથી તેને સુંદર સમતા વિષયસુખ અને અમૃતરસ પ્રાપ્ત થશે; તે તે સમતા વિષયાતીત સુખ, અમૃતરસ પ્રાપ્ત કરી એક ક્ષણ તું તેને
સ્વાદ તે લે, તને બહુ આનંદ થશે; જેનું વર્ણન ન થઈ શકે એવો સુખરસ તું પામીશ. વિનય! હું