________________
અન્યત્વ ભાવના.
૧૧૩
વીત્યાં અર્થાત આત્મામાં એ કર્રરૂપી અન્ય—પર વસ્તુઓના જેસાશ થવાથી તે હેરાનહેરાન થઇ ગયેા છે; પોતાની બધી ઋદ્ધિ, છતી ઋદ્ધિ, કર્માએ અથાવી પાડી છે; અને કવશ થઈ અનંત શકિતના ધણી છતાં રાંકની અનંત શકિતનેા પેઠે, અવ્યાબાધ સુખવાળા છતાં દુઃખી શ્રેણી રાંક !!! થઇ, ભટકે છે. આમાં કારણ બીજું કંઈ નહિ, પણ પેાતાથી પર, જુટ્ઠી, અલગ વસ્તુરૂપ મે પોતાના ઘરમાં પ્રવેશ કર્યો તે જ, તે પરવસ્તુપ કનુ આત્માના જ્ઞાનાદિ પર આવરણ આવી ગયું; એથી આત્મા દિશામૂઢ થયા. હવે તેમાંથી છૂટવાના ઉપાય તે એ પરવસ્તુને પાછી ધકેલી મૂકવી એ છે. ૧
॥ સ્વાગતાવૃત્ત ॥
खिद्यसे ननु किमन्यकथार्त्तः । सर्वदैव ममतापरतंत्रः ॥
चितयस्यनुपमान्कथमात्म
न्नात्मना गुणमणीन्न कदापि ॥ २ ॥
અઃ—અહા ! ચેતન, તું મમત્વને વશ થઈ તારાથી અન્ય એવા કુટુંબ, પુદ્દગલાદિ તેની જ અનુપમ મણિ, કુથલીથી પીડાતા કાં ખેદ પામે છે ? તારા પોતાના જ્ઞાનાદિ ગુણુરૂપ અનુપમ મણિને તું કેમ કોઇ વેળા પણ ચિતવતા નથી ? તારા પેાતાના
e