________________
૧૦૨
શાંત સુધારસ.
રાજની સ્તુતિ. આશ્ચર્ય તે માયાને ટાળી આશ્ચર્ય તે
લેભ વશ કર્યો, આશ્ચર્ય તારૂં સરળપણું; આશ્ચર્ય તારું નિમમત્વપણું અહે, તારી આવી જબરી ક્ષમા અહો હારૂં નિર્લોભપણું. હે પૂજ્ય ! તું આ ભવને વિષે ઉત્તમ છે અને પરભવે ઉત્તમ હઈશ. કર્મ રહિત થઈ પ્રધાન સિદ્ધિગતિમાં પરવરીશ.” એ રીતે સ્તુતિ કરતે કરતે, પ્રદિક્ષણા કરતે કરતે, શ્રદ્ધા ભક્તિએ તે ઋષિના પાદાંબુજને વંદન કરીને પછી તે સુંદર મુકુટવાળે શકેંદ્ર આકાશ વાટે ગયે. વિપ્રરૂપે ઈંદ્ર નમિરાજને વૈરાગ્ય તાવવામાં શું બાકી રાખી
છે? કાંઈ નહીં. સંસારની જે જે લલુતા પ્રમાણશિક્ષા છને ચળાવનારી છે, તે તે લલુતા સં
બંધી મહામેરવથી પ્રશ્ન કરવામાં તે પુરદરે નિર્મળભાવથી સ્તુતિપાત્ર ચાતુર્ય ચલાવ્યું છે, છતાં આ પણે જોવાનું તે એ છે કે-નમિરાજ કેવળ કંચનમય રહ્યા છે. શુદ્ધ અને અખંડ વૈરાગ્યના વેગમાં એમનું વહન એમણે ઉત્તરમાં દેખાઈ આપ્યું છે. વિપ્ર, તું જે જે વસ્તુઓ મારી છે એમ કહેવડાવવા માગે છે, તે વસ્તુઓ મારી નથી, હું એકજ છું; એકલે જનાર છું; અને માત્ર પ્રશંસનીય એકત્વને ચાહું છું. આવા રહસ્યમાં નમિરાજ પિતાના ઉત્તરને અને વૈરાગ્યને દઢ કરતા ગયા છે. એ નમિરાજને એકત્વ ભાન આ નીચેના પ્રસંગથી થયું.
નમિરાજ રાજસુખ ભેગવતા હતા ત્યારે નાંમડષિ એકત્ર એક વેળા એના શરીરમાં દાહજવર ઉપ