________________
૧૦૦
શાંત સુધારસ.
| વિક–સમર્થ યજ્ઞા કરી શ્રમણ, તપસ્વી, બ્રાહ્મણાદિકને ભેજન આપી, સુવર્ણાદિ દાન દઈ મનેઝ ભેગ ભેળવીને, રે ક્ષત્રિય! પછી તું જજે. નમિરાજ મહીને મહીને જે દશ લાખ ગાયનાં દાન
દે, તે પણ તે દશ લાખ ગાનાં દાન યમ માહાસ્ય કરતાં સંયમ ગ્રહણ કરી સંયમ આરાધે
છે, તે તે કરતાં વિશેષ મંગળ પામે છે. વિપ્ર –નિર્વાહ કરવા માટે શિક્ષાથી સુશીલ પ્રત્રજ્યામાં અસહૃા પરિશ્રમ વેઠવું પડે છે, તેથી તે પ્રવજ્યા ત્યાગીને અન્ય પ્રવ્રયામાં રુચિ થાય છે. માટે એ ઉપાધિભય ન આવે, તે અર્થે તું ગૃહસ્થાશ્રમમાં જ રહી પૌષધાદિ વ્રતમાં તત્પર રહેજે. હે! મનુષ્યના અધિપતિ ! હું ઠીક કહું છું.
નમિરાજ – હે વિપ્ર ! બાલ અવિવેકી ગમે તેવાં ઉગ્ર તપ કરે, પરંતુ સમ્યફ ચારિત્ર તથા શ્રતધર્મની તુલ્ય ન થાય. એકાદ કળા તે સોળ કળા જેવી કેમ ગણાય ?
વિપ્ર–અ ક્ષત્રિય ! સુવર્ણ, મણિ, મુક્તાફળ, વસલંકાર અને અશ્વાદિકની વૃદ્ધિ કરીને પછી જજે. નમિરાજ – મેરુપર્વત જેવા કદાચિત સેના રૂપાના
અસંખ્યાતા પર્વત હોય, તે પણ લેલી સદાનવસેવન લોભ જીની તૃષ્ણ છીપતી નથી. લેશમાત્ર તે
સંતોષ પામતું નથી. તૃષ્ણ આકાશના જેવી અનંત છે. ધન, સુવર્ણ, ચતુષ્પાદ ઈત્યાદિ સકળ લેક ભરાય એટલું લેભી માણસની તૃષ્ણા ટાળવા સમર્થ નથી.