________________
૧૦૪
શાંત સુધારસ ઉપાધિ. ત્માના સંબંધમાં તારે ઉપાધિ લો
ગવવાનું શું અવશ્ય છે? તેને ત્યાગ કર અને એ માં પ્રવેશ કર, જે આ એક કંકણ હવે ખળભળાટ વિના કેવી ઉત્તમ શાંતિમાં રમે છે? અનેક હતાં ત્યારે તે કેવી અશાંતિ ભેગવતું હતું? તેવીજ રીતે તું પણ કંકણરૂપ છો. તે કંકણની પેઠે તું જ્યાં સુધી સનેહી-કુટુંબીરૂપી કંકણુ સમૂહમાં પડયે રહીશ ત્યાંસુધી ભવરૂપી ખળભળાટ સેવન કરવું પડશે. અને આ કંકણની વર્તમાન સ્થિતિની પેઠે એકત્વને આરાધીશ, તે સિદ્ધગતિરૂપી મહા
પવિત્ર શાંતિ પામીશ. એમ વૈરાગ્યના પ્રવેવિરાગ્ય અને શમાં ને પ્રવેશમાં તે નમિરાજ જાતિસ્મજાતિસ્મૃતિ. તિજ્ઞાન પામ્યા. પ્રવ્રજ્યા ધારણ કરવાને રોગશાંતિ નિશ્ચય કરી શયન કરી ગયા. પ્રભાતે માંગઅને પ્રત્રજ્યા. લ્યરૂપ વાજિંત્રને ધ્વનિ પ્રકા , દાહ
જવરથી મુક્ત થયા.
એકત્વને પરિપૂર્ણ સેવનાર તે શ્રીમાન મિરાજર્ષિને અભિવંદન હો !
રાણ સર્વ મળી સુચંદન ઘસી ને ચર્ચવામાં હતી, બૂઝયે ત્યાં કકળાટ કંકણુત, છેતી નમિ ભૂપતિ, સંવાદે પણ ઇંદ્રથી દઢ રહ્યો, એકત્વ સાચું કર્યું, એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું.