________________
એકત્વ ભાવના.
૧૦૩
શાથી પામ્યા? જ્ગ્યા. એથી એને અત્યંત ખળતરા થવા માંડી. ઘણા ઉપાયે કર્યા પણ એ રાગ શાંત થવાને બદલે ઉલટા વૃદ્ધિ પામ્યા. છેવટે એક કુશળ વૈદ્ય મળ્યા. તેણે મલયાગિરિ ચંદનનુ વિલેપન કરવા સૂચવ્યું. મનારમા રાણીએ તે ચંદનને ઘસવામાં શકાઇ. તે ચંદન ઘસવાથી હાથમાં પહેરેલાં કંકણના સમુદાય પ્રત્યેક રાણીએ કને ખળભળાટ કરવા મડી પડયા. રાજા એકતા દાહની અસહ્ય વેદના ભાગવતા હતા ત્યાં આ કંકણના કાળાહળ ઉપāા. એથી રાજા ખળભળાટ ખમી શકયા નહિ. કચ્છુના કોલાહલ. એટલે રાણીઓને ચ ંદન ઘસવા મના કરી. ખળભળાટ ને ફરવા કહ્યું. ચન ઘસ્યા વિના તેા ચાલે એમ નહાતુ એટલે બધી રાણીઓએ મગળ દાખલ એક એક કંકણુ રાખી ખાકી કોંકણુ ત્યાગ કર્યાં. એથી ખળભળાટ શાંત થયા. મિરાજે પૂછ્યું કે શું તમે ચંદન ઘસવું અંધ કર્યું.? રાણીઓએ કહ્યું ના, કાળાહળ શાંત કરવા અકેક કાંકણુ રાખી બીજા કાઢી નાખ્યાં છે. ચંદન તા ઘીચે છીએ. કોંકણના સમુદાય હાથમાં નથી. એટલે કાળાહળ થતા નથી. આટલાં વચન સાંભળ્યાં ત્યાં તે નમિરાજને મેશમે એક સિદ્ધ થયું; વ્યાપી ગયું; તેનું મમત્વ ટળી ગયુ. ખરે, ઝાઝાં મળ્યે ઝાઝી ઉપાધિ જણાય છે. જો હવે આ એક કંકણુથી લેશ માત્ર ખળભળાટ થતા નથી. કંકણના સમૂહે કરી માથુ ફરી જાય એવા કાળાહળ થતા હતા. ચેતન ! તું માન કે એકત્વમાંજ સિદ્ધિ છે. વધારે મળવાથી વધારે ઉપાધિ છે. સ'સારમાં અનંત આ
ઝે આઝી