________________
૯૨
શાંત સુધારસ ॥ इति श्री शांतसुधारसगेय काव्ये संसारभावनाविभावनो
નામ રતીય કરાર
ઈતિ શ્રી શાંતસુધારસ નામના ઢાબદ્ધ કાવ્યમાં સંસાર ભાવના નામને ત્રીજો પ્રકાશ સમાપ્ત.
તથા ભાવનાબેધમાંથી લીધેલ છે. એ પ્રસંગે શ્રી ઉત્તરાધ્યયનાદિ પવિત્ર સરોના ભાષાનુવાદરૂપે છે. એ કથાઓને મુખ્ય આશય તે તત્વજ્ઞાનને બેધ છે, છતાં તે પ્રસંગોની એ પવિત્ર સૂત્રોમાંની ભાષા ગલપલ પણ એવાં ચમત્કારિક, અર્થ સંગીતવાળાં, અલંકારિક, ગૂઢરહસ્યમય છે કે વિદ્વાનોને વિનંદનું સ્થાન થઈ પડે છે. વિદરૂપે ઉપદેશ આપે છે. શ્રી મૃગાપુત્રનું આ ગુજરાતી ચરિત્ર એને ખ્યાલ આપે એમ છે.